Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Supplementary Reading – Chapter – 1 પંડ્યનાં (લઘુકથા)

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Supplementary Reading – Chapter – 1 પંડ્યનાં (લઘુકથા)

પાઠ-પરિચય

‘પંચનાં’લઘુકથામાં ગલૂડિયાંને પોતાનાં સંતાનની જેમ ઉછેરનાર એક ઘરડાં માજીનો પ્રસંગ છે. આ ગલૂડિયાં રોજ સાંજ પડતાં માજીના ઘરે આવી જતાં; પરંતુ એક વાર એક ગલૂડિયું ઘેર પાછું ન ફરતાં માજીને ચિંતા થાય છે. તેઓ આકુળ-વ્યાકુળ થઈ જાય છે. આ લઘુકથાના અંતમાં આવતા શબ્દો : મારે મન તો આ ગલૂડિયાં જ …… હાંજ પડ્યે આપડું ઘર સે એમ હમજી પાસાં તો આવે સે, ને પંડ્યનાં તો ….. ‘માં ઘરડાં ડોશીના હૃદયની કરુણા છલકે છે.

પ્રશ્નોત્તર

નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :

1. ‘ડોશીની મમત …ને હોય જ ને !’ તેવું લેખક શા માટે લખે છે?
A. જીવદયા દર્શાવવા
B. માતૃત્વની ભાવના દર્શાવવા
C. ડોશીનો ગુસ્સો દર્શાવવા
D. પિતાની લાગણીનો પડઘો દર્શાવવા
ઉત્તર : B. માતૃત્વની ભાવના દર્શાવવા
2. ‘આમ ચંત્યા કર્યે કાંય વળવાનું નથ.’ આ વાક્ય કોણ બોલે છે?
A. ડોસા
B. ડોશી
C. પડોશી
D. છોકરા
ઉત્તર : A. ડોસા
3. ડોશીની વેદના શી હતી?
A. પારકાં છોકરાં હવે પંડ્યનાં થઈ ગયાં છે.
B. પારકાં ગલૂડિયાં હવે પારકાં જ થઈ ગયાં છે.
C. પંડ્યનાં ગલૂડિયાં હવે પારકાં થઈ ગયાં છે.
D. પંડ્યનાં છોકરાં હવે પારકાં થઈ ગયાં છે.
ઉત્તર : D. પંડ્યનાં છોકરાં હવે પારકાં થઈ ગયાં છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *