Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Supplementary Reading – Chapter – 4 ઉપયોગી ઢાંકણી લઈ લઈએ (લિતનિબંધ)

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Supplementary Reading – Chapter – 4 ઉપયોગી ઢાંકણી લઈ લઈએ (લિતનિબંધ)

પાઠ-પરિચય

‘ઉપયોગી ટાંકણી લઈ લઈએ’ નિબંધમાં લેખકે નિંદા કે ટીકાથી વિચલિત થયા વગર, તેમાંથી જે કંઈ ઉપયોગી હોય તે ગ્રહણ કરવું એ વાત પર ભાર મૂક્યો છે. લેખકે દેશ-વિદેશના મહાન પુરુષોનાં જીવનપ્રસંગોમાંથી એક સુંદર અને મહત્ત્વનો સંદેશો તારવ્યો છે : ટીકાથી ડરવું નહિ કે વિચલિત થવું નિહ. મોટું મન રાખીને ટીકા કરનારની વાતોમાંથી જે કંઈ ઉપયોગી હોય એ ગ્રહણ કરવું. જીવનમાં સતત પુરુષાર્થ કરતા રહેવું.

પ્રશ્નોત્તર

નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :

1. ‘તું તારી જાત માટે અને તારા કુટુંબ માટે કલંકરૂપ છે.’ એવું કોણે ચાર્લ્સ ડાર્વિનને લખ્યું?
A. એના મિત્રએ
B. એના પિતાએ
C. એની માએ
D. એના શિક્ષકે
ઉત્તર : B. એના પિતાએ
2. ચાર્લ્સ ડાર્વિન શેના પ્રણેતા બન્યા?
A. નિશાનબાજીના
B. જીવદયાવાદના
C. ઉદ્યોગજગતના
D. ઉત્ક્રાંતિવાદના
ઉત્તર : D. ઉત્ક્રાંતિવાદના
3. સંત બીરના મતે તમને કોણ નિર્મળ કરે છે?
A. પ્રશંસક
B. નિંદક
C. ગુરુ
D. મહાપુરુષોનાં જીવનચરિત્ર
ઉત્તર : B. નિંદક
4. ‘બરફ જેવા નિર્મળ હો અને હિમ સમાન પવિત્ર હો તોપણ લોકનિંદાથી બચશો નહીં’ એવું કોણે કહ્યું છે?
A. શેક્સપિયરે
B. માર્ટિન લ્યૂથરે
C. એરિસ્ટોટલે
D. પ્લેટોએ
ઉત્તર : A. શેક્સપિયરે
5. કોઈએ ગાંધીજીની ટીકા કરતો પત્ર લખ્યો તો ગાંધીજીએ શું કર્યું?
A. ગાંધીજીએ એ પત્ર ફાડીને કચરાપેટીમાં નાખી દીધો.
B. ગાંધીજીએ એની કડક શબ્દોમાં નિંદા કરી.
C. ગાંધીજીએ એમાંથી ટાંકણી કાઢીને રાખી લીધી.
D. A અને C બંને સાચા
ઉત્તર : D. A અને C બંને સાચા
6. સ્ટેન્ટન અકળાઈને લિંકનને શું કહી દેતો?
A. મૂરખ રાષ્ટ્રપ્રમુખ
B. રાજવહીવટમાં નાલાયક
C. મૂરખનો સરદાર
D. તુમાખી અને તોછડો
ઉત્તર : B. રાજવહીવટમાં નાલાયક
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *