Gujarat Board | Class 10Th | Sanskrit | Model Question Paper & Solution | Chapter – 10 त्वमेका भवानि [હે ભવાની મા! તું એક જ છે! (પઘ)]

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Sanskrit | Model Question Paper & Solution | Chapter – 10 त्वमेका भवानि [હે ભવાની મા! તું એક જ છે! (પઘ)]

परिचयः

સંસ્કૃત સાહિત્યમાં વિવિધ દેવ-દેવીઓની સ્તુતિ કરતાં અનેક ભક્તિપૂર્ણ સ્તોત્રો છે. આ સ્તોત્રસાહિત્યમાં શિવમહિમ્ન:સ્તોત્રમ્ જેવાં કેટલાંક સ્તોત્રો કવિત્વની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ કોટિનાં છે. વૃત્ત, અલંકાર, આરાધ્ય દેવતાની સ્તુતિપદ્ધતિ વગેરે દૃષ્ટિએ આ સ્તોત્રોનું સંસ્કૃત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. સૂર્યશતમ્, નધારાસ્તોત્રમ્ જેવાં કેટલાંક સ્તોત્રો શ્રદ્ધાપૂર્ણ, મનોરંજક કથાઓ – દંતકથાઓ સાથે સંકળાયેલાં છે. ભક્તહૃદય દેવ-દેવીઓની અલૌકિક શક્તિથી પ્રભાવિત થઈને, તેમની સમક્ષ મસ્તક નમાવે છે અને તે શક્તિને વર્ણવતી કાવ્યરચના કરીને દેવ-દેવીઓનો મહિમા ગાય છે. આવું સ્તોત્રસાહિત્ય સમાજમાં પ્રચલિત, પરમાત્માનાં ભિન્ન ભિન્ન સ્વરૂપોની પૂજા અને ભક્તિનું સરસ પ્રતિબિંબ પાડે છે.
સુખની પ્રાપ્તિ માટે સતત પુરુષાર્થ કરતો માનવ જ્યારે આપત્તિઓથી ઘેરાઈ જાય છે ત્યારે પોતાને ઉગારવા માટે તે સર્વશક્તિમાન પરમાત્માને પ્રાર્થે છે. આમ કરતાં તે ‘પરમશક્તિ’ (પરમાત્મા) સાથે ભાવનાત્મક સંબંધે બંધાય છે. તેના આત્મબળમાં કલ્પનાતીત વૃદ્ધિ થાય છે અને તે સર્વ આપત્તિઓથી ઊગરી જાય છે.
વિષયપ્રવેશઃ – પ્રસ્તુત પાઠમાં જગદંબા ભવાનીની સ્તુતિ છે. આ સ્તોત્રના પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિ અને અબોધ બાળકની ભક્તિ દૃષ્ટિગોચર થાય છે. આદિ શંકરાચાર્યના નામે પ્રસિદ્ધિ પામેલા આઠ શ્લોકો ધરાવતા એક સ્તોત્રમાંથી પાંચ શ્લોકો અહીં લેવામાં આવ્યા છે. સ્તોત્રમાં કરેલા વર્ણન પ્રમાણે સ્તોત્રગાન કરનાર ભક્તને પોતાના સાંસારિક સંબંધોમાં જરાય રસ નથી. તેને મન તો ભવાની મા જ સર્વસ્વ છે. વળી, શાસ્ત્ર, તપ, તીર્થ, વ્રત-ઉપવાસ જેવા સ્થૂળ કર્મકાંડમાં પણ ભક્તને રુચિ નથી. તેને તો ફક્ત પોતાની આરાધ્યા દેવી ભવાનીના શરણમાં જ રહેવું છે. તેને વિશ્વાસ છે કે મારી મા ભવાની વિકટમાં વિકટ પ્રસંગમાં પણ મારી રક્ષા કરશે.
ભુજંગપ્રયાત છંદમાં રચાયેલા અને સુંદર રીતે ગાઈ શકાતા આ સ્તોત્ર દ્વારા આ બોધ મળે છે : બાહ્ય કર્મકાંડ કરતાં શ્રદ્ધા સાથે સાદગીપૂર્ણ અને ગુણવાન જીવન વધારે મહત્ત્વનું છે.

વિશેષ પ્રશ્નોત્તર

प्र. 1. अधोदत्तानां पद्यखण्डानां गुर्जरभाषायाम् अनुवादं कुरुत-
( 1 ) न तातो न माता न बन्धुर्न दाता
न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता ।
न जाया न विद्या न वृत्तिर्ममैव
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ।।
( 2 ) न जानामि पुण्यं न जानामि तीर्थं
न जानामि मुक्तिं लयं वा कदाचित् ।
न जानामि भक्तिं व्रतं वापि मातः
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ।।
( 3 ) अनाथो दरिद्रो जरारोगयुक्तो
महाक्षीणदीनः सदा जाड्यवक्त्रः ।
विपत्तौ प्रविष्टः प्रणष्टः सदाऽहं
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ।।
નોંધ : પદ્યખંડોના અનુવાદ માટે પઘપાઠનો ગુજરાતી અનુવાદ જુઓ. પદ્યોનો અનુવાદ તમારી નોટબુકમાં લખો.

હેતુલક્ષી પ્રશ્નોત્તર

प्र. अधोदत्तानां संस्कृतप्रश्नानाम् उत्तराणि संस्कृते लिखत – 
( 1 ) भक्तस्य का एकमात्रा गतिः ?
उत्तरम् – भक्तस्य भवानी एव एकमात्रा गतिः ।
( 2 ) भक्तः किम् एकमात्रं जानाति ?
उत्तरम् – भक्तः भवानी एव तस्य गतिः इति एकमात्रं जानाति ।
( 3 ) भक्तस्य किं शरणम् ?
उत्तरम् – भक्तस्य जगज्जननी पार्वती शरणम् ।
( 4 ) भक्तः आत्मानं कस्मात् रक्षितुं न प्रार्थयते ?
उत्तरम् – भक्तः आत्मानं संसारभयात् रक्षितुं न प्रार्थयते ।
( 5 ) भक्तः कीदृशः न अस्ति ?
उत्तरम् – भक्तः सर्वविपद्रक्षितः न अस्ति ।

વ્યાકરણલક્ષી

प्र. 1. अधोदत्तानां संस्कृतशब्दानां समानार्थकं शब्दम् अधोदत्तेभ्यः विकल्पेभ्यः चित्वा लिखत –
( 1 ) तात : – मातुलः, पितामहः, जनकः
( 2 ) माता – भ्रातृव्यः, अम्बा, भ्रामरी
( 3 ) पुत्री – दुहिता, स्वसा, भगिनी
( 4 ) भृत्यः – चेट:, भोजः, अधिरथः
( 5 ) भर्ता – लोकनाथः, नायकः, धवः
(6) जाया – जननी, कलत्रम्, धात्री
( 7 ) वृत्ति: – जीविका, काश्यपी, चक्राकी
( 8 ) स्तोत्रम् – निर्वाणम्, स्तुतिः, विषादः
( 9 ) मुक्ति: – बन्धः, अनुवशः, कैवल्यम्
(10) भक्तिः – उपासना, अर्चत्रि, कुचर्या
(11) विषादः – कृपा, शोक:, कुत्सितः
(12) अनलः – अग्निः, अहिः, उदङ्कः
उत्तरम् –
( 1 ) तात:- जनक:
( 2 ) माता- अम्बा
( 3 ) पुत्री – दुहिता
( 4 ) भृत्यः – चेट:
( 5 ) भर्ता – धवः
( 6 ) जाया- कलत्रम्
( 7 ) वृत्ति: – जीविका
( 8 ) स्तोत्रम् – स्तुतिः
( 9 ) मुक्ति: – कैवल्यम्
( 10 ) भक्ति: – उपासना
( 11 ) विषाद : – शोक:
(12) अनल:- अग्निः
प्र. 2. अधोदत्तानां संस्कृतशब्दानां विरुद्धार्थकं शब्दम् अधोदत्तेभ्यः विकल्पेभ्यः चित्वा लिखत-
( 1 ) दाता – लुब्धः, महाजनः, याचकः
( 2 ) भृत्यः – भर्ता, परिजनः, दासः
( 3 ) पुण्यम् – सुकृतम्, पापम्, कितव:
( 4 ) दरिद्रः – आढ्यः, दीनः, परिक्रयः
( 5 ) विषादः – खिन्नः, प्रसन्नता, नन्दनकः
( 6 ) शत्रुः – अरिः, सपत्नः, मित्रम्
उत्तरम् –
( 1 ) दाता × याचकः
( 2 ) भृत्यः × भर्ता
( 3 ) पुण्यम् × पापम्
( 4 ) दरिद्रः × आढ्यः
( 5 ) विषादः × प्रसन्नता
( 6 ) शत्रुः × मित्रम्
प्र. 3. अधोदत्तेभ्यः नामरूपेभ्यः प्रथमा विभक्तेः एकवचनस्य रूपं चित्वा लिखत –
( 1 ) वृत्ति:, वृत्ती:, वृत्तिम्
( 2 ) गत्या, गतयः, गतिः
( 3 ) मुक्तिः, मुक्त्याः, मुक्त्याम्
( 4 ) भक्तयै, भक्तिभिः, भक्तिः
( 5 ) विद्या, विद्ये, विद्यायाः
उत्तरम् –
( 1 ) वृत्ति:
( 2 ) गति:
( 3 ) मुक्ति:
( 4 ) भक्तिः
( 5 ) विद्या
प्र. 4. अधोदत्तेभ्यः नामरूपेभ्यः सप्तमी विभक्तेः एकवचनस्य रूपं चित्वा लिखत –
( 1 ) अनले, अनलयोः, अनलेषु
( 2 ) प्रमादः, प्रमादे, प्रमादौ
( 3 ) पर्वतात्, पर्वतस्य, पर्वते
( 4 ) विवादम्, विवादे, विवादेन
( 5 ) बन्धवे, बन्धोः, बन्धौ
( 6 ) व्रताय, व्रते, व्रतयोः
उत्तरम् –
( 1 ) अनले
( 2 ) प्रमादे
( 3 ) पर्वते
( 4 ) विवादे
( 5 ) बन्धौ
( 6 ) व्रते
प्र. 5. अधोदत्तेभ्यः नामरूपेभ्यः षष्ठी विभक्तेः बहुवचनस्य रूपं चित्वा लिखत –
( 1 ) जायायाः, जायासु, जायानाम्
( 2 ) विद्यायै, विद्यानाम्, विद्याभ्यः
( 3 ) भवानीनाम्, भवानीम्, भवानीभिः
( 4 ) पूजा:, पूजायाः, पूजानाम्
( 5 ) गते:, गतीनाम्, गतिभ्याम्
( 6 ) विपत्तौ, विपत्ती, विपत्तीनाम्
उत्तरम् –
( 1 ) जायानाम्
( 2 ) विद्यानाम्
( 3 ) भवानीनाम्
( 4 ) पूजानाम्
( 5 ) गतीनाम्
( 6 ) विपत्तीनाम्
प्र. 6. अधोदत्तेभ्यः क्रियापदेभ्यः वर्तमानकालस्य उत्तमपुरुषस्य एकवचनस्य रूपं चित्वा लिखत-
( 1 ) जाने, जानीवहे, जानीमहे
( 2 ) नश्यावः, नश्यामि, नश्यामः
( 3 ) प्रविशतः प्रविशसि, प्रविशामि
( 4 ) पामि, पाथः, पान्ति
उत्तरम् –
( 1 ) जाने
( 2 ) नश्यामि
( 3 ) प्रविशामि
( 4 ) पामि
प्र. 7. अधोदत्तानां पदानां सन्धिविच्छेदं कुरुत –
( 1 ) बन्धुर्न = बन्धुः + न
( 2 ) भृत्यो न = भृत्यः + न
( 3 ) वृत्तिर्ममैव = वृत्तिः + मम + एव
( 4 ) वापि = वा + अपि
प्र. 8. अधोदत्तानां पदानां सन्धियुक्तं पदं लिखत –
( 1 ) व्रतम् + वा + अपि = व्रतं वापि
( 2 ) गतिः + त्वम् = गतिस्त्वम्
( 3 ) च + अनले = चानले
(4) सदा + अहम् = सदाऽहम्
( 5 ) त्वम् + एका = त्वमेका
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *