Gujarat Board | Class 10Th | Sanskrit | Model Question Paper & Solution | Chapter – 7 सुभाषितकुसुमानि [સુıષતરૂપી પુષ્પો (પઘ)]

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Sanskrit | Model Question Paper & Solution | Chapter – 7 सुभाषितकुसुमानि [સુıષતરૂપી પુષ્પો (પઘ)]

परिचयः

સંસ્કૃત ભાષામાં સુભાષિતોનું – સૂક્તિઓનું વિશિષ્ટ સ્થાન છે. સુભાષિત એટલે સારી રીતે બોલાયેલું સત્ય, શિવ (કલ્યાણકારી) અને સુંદર વચન. સુભાષિતોમાં અનેક પેઢીઓનો અનુભવ ભરેલો હોય છે. સુભાષિતો દ્વારા ઉપદેશ, બોધ, પ્રશંસા, ઉપાલંભ, વ્યવહારજ્ઞાન વગેરે સરળ રીતે આપી દેવાય છે.
સુભાષિત ચમત્કૃતિયુક્ત અને સ્વયંપૂર્ણ હોય છે. સુભાષિતના રસનો આનંદ અલૌકિક હોય છે. એટલે જ કહ્યું છે કે-
द्राक्षा म्लानमुखी जाता शर्करा चाश्मतां गता ।
सुभाषितरसं दृष्ट्वा सुधा भीता दिवं गता । ।
અર્થાત્ સુભાષિતરસની મધુરતા જોઈને દ્રાક્ષનું મુખ ઝાંખું થઈ ગયું, સાકર પથ્થર બની ગઈ અને અમૃત ભયભીત થઈને સ્વર્ગમાં ચાલ્યું ગયું!
આ પાઠમાં ‘સુભાષિતરત્નભાડામાર:’ તથા અન્ય ગ્રંથોમાંથી વિવિધ વિષયોનાં સાત સુભાષિતો આપવામાં આવ્યાં છે.
विषयप्रवेश: – અહીં જુદાં જુદાં સુભાષિતોમાં સજ્જનોનાં વચનોનું મૂલ્ય, વૃક્ષોની ઉપયોગિતા, પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, અસ્થિર ચિત્તવાળી વ્યક્તિથી થનારી હાનિ, વ્યક્તિની પરીક્ષાના પ્રકારો, મહાપુરુષોના અનુકરણીય ગુણો અને ધૈર્યશીલ માણસના સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં જીવનનાં મૂલ્યો, સદ્ગુણો તેમજ કૌશલ્યોનું સિંચન કરવાના ઉદ્દેશ્યથી આ સુભાષિતો રજૂ થયાં છે.

स्वाध्यायः

प्र. 1. अधोदत्तेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चित्वा लिखत-

(1) सद्भिः लीलया प्रोक्तं कीदृशम् ?
A. अचलम्
B. चलम्
C. नश्वरम्
D. असत्यम्
उत्तरम् – A. अचलम्
(2) महता यत्नेन शिला कुत्र आरोप्यते ?
A. भूमौ
B. नदी
C. शैले
D. गृहे
उत्तरम् – C. शैले
(3) अव्यवस्थितचित्तस्य प्रसादः कीदृश: ?
A. भयङ्करः
B. दयनीयः
C. अनुकरणीयः
D. तुष्टिकर:
उत्तरम् – A. भयङ्करः
(4) पुरुषः केन परीक्ष्यते ? 
A. शीलेन
B. धनेन
C. पदेन
D. कनकेन
उत्तरम् – A. शीलेन
(5) ……. कर्णः भव ।
A. नयेषु
B. दानेषु
C. समरेषु
D. आपत्सु
उत्तरम् – B. दानेषु
(6) विक्रान्तकार्येषु ……. भव ।
A. भीमः
B. भीष्मः
C. आञ्जनेयः
D. कृष्ण:
उत्तरम् – C. आञ्जनेयः
(7) कैः कार्यं न प्रारभ्यते ?
A. उत्तमजनै:
B. नीचैः
C. मध्यमै :
D. जनै:
उत्तरम् – B. नीचैः
(8) के कार्यं प्रारभ्य न परित्यजन्ति ?
A. मध्यमजनाः
B. नीचजना :
C. सामान्यजना:
D. उत्तमजना:
उत्तरम् – D. उत्तमजना:

प्र. 2. एकवाक्येन संस्कृतभाषायाम् उत्तरत –

( 1 ) कैः प्रोक्तं जले लिखितमक्षरं भवति ?
उत्तरम् – असद्भिः प्रोक्तं जले लिखितमक्षरं भवति ।
( 2 ) शिला कथं शैले आरोप्यते ?
उत्तरम् – शिला महता यत्नेन शैले आरोप्यते ।
( 3 ) गुणेन कः परीक्ष्यते ?
उत्तरम् – गुणेन पुरुषः परीक्ष्यते ।
( 4 ) कार्यं प्रारभ्य के परित्यजन्ति ?
उत्तरम् – कार्यं प्रारभ्य मध्यमजनाः परित्यजन्ति ।

प्र. 3. अधोदत्तानां प्रश्नानाम् उत्तराणि गुर्जरभाषायां लिखत-

(1) सुवर्शनी परीक्षा हुई दुर्ध रीते थाय छे ?
ઉત્તર : સુવર્ણની પરીક્ષા ચાર ક્રિયાઓ વડે થાય છે : (1) ઘસવાની ક્રિયાથી; સોની સુવર્ણને કસોટી પથ્થર પર ઘસીને તે કેટલા ટચનું છે એ શોધી કાઢે છે. (2) કાપકૂપ કરવાથી; સોની સુવર્ણને કાપીને તેની પરીક્ષા કરે છે. (3) તપાવવાથી; સોની સુવર્ણને તપાવીને તેની શુદ્ધતા परणे छे. (4) टीपवाथी; सोनी सुवएर्शने टीपीने तेनी परीक्षा उरे छे.
(2) આપત્તિમાં અને પ્રતિજ્ઞાપાલનમાં કોને આદર્શ માનવા भेखे ? शा भाटे ?
ઉત્તર : આપત્તિઓમાં શ્રીરામને અને પ્રતિજ્ઞાપાલન કરવામાં ભીષ્મપિતામહને આદર્શ માનવા જોઈએ.
શ્રીરામે પોતાના પિતા દશરથના વચન ખાતર રાજ્યનો ત્યાગ કરીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો અને અનેક કષ્ટો સહન કર્યાં હતાં. અને પ્રતિજ્ઞાપાલનમાં ભીષ્મ આદર્શ ગણાય છે. દેવવ્રતના પિતા રાજા શંતનુને સત્યવતી (મત્સ્યગંધા) સાથે પરણવું હતું. સત્યવતીના પિતાની માગણીથી, સત્યવતીના પુત્રને ગાદી મળે તે સારુ, દેવવ્રતે આજન્મ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આવી કઠોર પ્રતિજ્ઞા લેવાથી જ દેવવ્રત ‘ભીષ્મ’ તરીકે ઓળખાય છે.

प्र. 4. गुर्जरभाषायाम् अनुवादं कृत्वा अर्थं विस्तरत – 

(1) यथा चतुर्भिः कनकं परीक्ष्यते निघर्षणच्छेदनतापताडनैः। (तथा चतुर्भिः पुरुषः परीक्ष्यते श्रुतेन शीलेन गुणेन कर्मणा ।
અનુવાદ : જે પ્રમાણે ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયાઓથી સુવર્ણ પરખાય છે, (તે પ્રમાણે જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ અને કર્મ એ ચાર વડે માણસની પરીક્ષા થાય છે.)
અર્થવિસ્તાર : પ્રસ્તુત સુભાષિતના પૂર્વાર્ધમાં સુવર્ણને કઈ રીતે પરખવામાં આવે છે તે દર્શાવ્યું છે. સોની સુવર્ણને ઘસીને તે કેટલા ટચનું છે એ જાણે છે પછી કાપકૂપ કરીને તેને અગ્નિમાં તપાવીને તેને યોગ્ય રીતે ટીપીને તેની પરીક્ષા કરે છે. શ્લોકના ઉત્તરાર્ધમાં સુવર્ણની માફક જ માણસની પરીક્ષા જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ અને કર્મ એ ચાર બાબતોથી કરી શકાય છે, એમ જણાવ્યું છે. કોઈ પણ મનુષ્યની કિંમત તેની ધનસંપત્તિ કે સત્તા વડે નહીં, પરંતુ તેના ગુણોથી પરખાય છે. તેનામાં રહેલા શીલ, સદ્ગુણ અને જ્ઞાનથી તે લોકોમાં પૂજનીય અને આદરપાત્ર બને છે. આમ, સાચા મનુષ્યની કસોટી આ ચાર સદ્ગુણો વડે થાય છે.
સુવર્ણની માફક ચા૨ પ્રકારે પરખાયેલો વ્યક્તિ જ જીવનમાં ઉન્નતિનાં ઉચ્ચ શિખરો સર કરી શકે છે અને જનસમુદાયમાં – સમાજમાં અત્યંત માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકે છે.

હેતુલક્ષી પ્રશ્નોત્તર

વ્યાકરણલક્ષી

प्र. 1. अधोदत्तानां संस्कृतशब्दानां समानार्थकं शब्दम् अधोदत्तेभ्यः विकल्पेभ्यः चित्वा लिखत-
( 1 ) सत् (पुं.) – सुजनः खलः, सुज्ञः
( 2 ) लीला – शिला, हेला, ऋतुम्भरा
( 3 ) शपथ: – शंसित:, अञ्चलः, प्रतिज्ञा
( 4 ) शैलः – अद्रि:, शिला, तुषार :
(5) प्रसाद :- प्रासादः, गवाक्षः, प्रसन्नता
( 6 ) श्रुतम् – कनकम्, ज्ञानम्, अवक्षेपः
( 7 ) समन्वितः – सस्नेहः, वियुक्तः, युक्तः
( 8 ) समर : – निदाघः, कल्याणम्, युद्धम्
( 9 ) आञ्जनेयः – भीष्म, हनुमान्, स्वामी
(10) विघ्नैः– सङ्कटैः, अविचारै:, किंशुकैः
(11) तुष्टः – कुपितः, प्रकाशकः, प्रमुदितः
(12) रुष्ट:- प्रसन्नः क्रुद्धः, धात्रम्
उत्तरम् –
( 1 ) सत् – सुजनः
( 2 ) लीला – हेला
( 3 ) शपथ :- प्रतिज्ञा
( 4 ) शैलः – अद्रिः
(5) प्रसादः – प्रसन्नता
(6) श्रुतम् – ज्ञानम्
( 7 ) समन्वित : – युक्तः
( 8 ) समर : – युद्धम्
( 9 ) आञ्जनेय: – हनुमान्
(10) विघ्नैः – सङ्कटैः
( 11 ) तुष्टः – प्रमुदितः
(12) रुष्ट : – क्रुद्धः
प्र. 2. अधोदत्तानां संस्कृतशब्दानां विरुद्धार्थकं शब्दम् अधोदत्तेभ्यः विकल्पेभ्यः चित्वा लिखत –
(1) सद्भिः – शुद्धिः, असद्भिः, पण्डितैः
( 2 ) समन्वितः – संयुक्तः, अयुक्तः, युग्मः
( 3 ) दैवम् – उद्यमम्, भगः, अक्षतः
( 4 ) आरोप्यते – निवार्यते, अधः, निपात्यते
( 5 ) 3: सन्मुखम्, उपरि, नीचैः
( 6 ) रुष्ट : – तुष्टः, अप्रसन्नः, पतंगः
( 7 ) नीचैः – अनुपमैः, उत्तमैः, कनिष्ठैः
( 8 ) छाया – आतपः, वृष्टिः, शीतम्
( 9 ) नीचः – प्रतोदः, तिर्यङ्कः, उच्चः
(10) निवार्यते – प्रसार्यते, आकार्यते, दीयते
उत्तरम् –
( 1 ) सद्भिः × असद्भिः
(2) समन्वितः × अयुक्तः
( 3 ) दैवम् × उद्यमम्
( 4 ) आरोप्यते × निपात्यते
(5) अध: × उपरि
( 6 ) रुष्ट : × तुष्टः
( 7 ) नीचैः × उत्तमैः
( 8 ) छाया × आतपः
( 9 ) नीच: × उच्चः
(10) निवार्यते × आकार्यते
प्र. 3. अधोदत्तेभ्यः नामरूपेभ्यः पञ्चमी विभक्तेः एकवचनस्य रूपं चित्वा लिखत –
( 1 ) दैवात्, दैवस्य, दैवेभ्यः
( 2 ) शैलेन, शैलाय, शैलात्
( 3 ) वृक्षयोः, वृक्षात्, वृक्षेभ्यः
( 4 ) नयात्, नयः, नयेषु
( 5 ) रामाः, रामौ, रामात्
( 6 ) कनकाय, कनकात्, कनके
उत्तरम् –
( 1 ) दैवात्
( 2 ) शैलात्
( 3 ) वृक्षात्
( 4 ) नयात्
(5) रामात्
( 6 ) कनकात्
प्र. 4. अधोदत्तेभ्यः नामरूपेभ्यः तृतीया विभक्तेः एकवचनस्य रूपं चित्वा लिखत –
( 1 ) लीला, लीलाम्, लीलया
(2) शिलायाः, शिलया, शिलायाम्
( 3 ) छायाभिः, छायायै, छायया
( 4 ) प्रतिज्ञया, प्रतिज्ञाः, प्रतिज्ञेभ्यः
उत्तरम् –
( 1 ) लीलया
( 2 ) शिलया
( 3 ) छायया
( 4 ) प्रतिज्ञया
प्र. 5. अधोदत्तेभ्यः नामरूपेभ्यः सप्तमी विभक्तेः बहुवचनस्य रूपं चित्वा लिखत –
( 1 ) समरे, समरात्, समरेषु
( 2 ) नयेषु, नयम्, नयान्
( 3 ) दानेभ्यः, दानेषु दानाय
( 4 ) कार्यस्य, कार्याणाम्, कार्येषु
(5) कर्णेषु, कर्णाभ्याम्, कर्णयोः
उत्तरम् –
( 1 ) समरेषु
( 2 ) नयेषु
( 3 ) दानेषु
( 4 ) कार्येषु
( 5 ) कर्णेषु
प्र. 6. अधोदत्तेभ्यः क्रियापदेभ्यः वर्तमानकालस्य मध्यमपुरुषस्य एकवचनस्य रूपं चित्वा लिखत –
(1) सेवे, सेवसे, सेवते
( 2 ) परीक्षसे, परीक्षन्ते परीक्षयेथे
(3) प्रारम्भते, प्रारम्भेते, प्रारम्भसे
( 4 ) विरमामि, विरमसि, विरमन्ति ‘
(5) परित्यजसि, परित्यजथ, परत्यिजतः
उत्तरम् –
( 1 ) सेवसे
( 2 ) परीक्षसे
( 3 ) प्रारम्भसे
( 4 ) विरमसि
( 5 ) परित्यजसि
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *